આ સફર
આ સફર તારા વગર અર્ધ અપૂર્ણ લાગે છે,
તું જો હોયતો એ એક દિવસ જાણે એક પલ જેવો લાગે છે,
તું જો ના હોય તો એજ દિવસ એક યુગ સમો કેમ લાગે છે ,
જીવન તણી આ આગગાડી હૃદય ના ધબકારે ભાગે છે
નહિ રહી શકું તારા વિના હવે એક ઘડી હવે એવું લાગે છે
સંભાળ ઝરા આ નવી સવાર આપણને કંઇક કેહવા આવે છે