Wednesday, April 11, 2018

મળવુ જરૂરી છે.

દૂધ ને ગળ્યું થવા ભળવું જરૂરી છે
મૈત્રી માં મધુરતા લાવવા મળવું જરૂરી છે

કેટલાય કિસ્સા ઓ યાદ કરી હસવું જરૂરી છે
ઝાંખા થયેલા યાદો ના અરીસા ને સાફ કરવો જરૂરી છે

કામ કાજ માં એવા તો અટવાયેલા છે કે નજીક હોવા છતાં મીલો ની દૂરી છે

મૈત્રી માં મધુરતા લાવવા મળવું જરૂરી છે

Expressed by Milind Mehta